logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

view point
દૃષ્ટિકોણ, દૃષ્ટિબિંદુ

views
દૃષ્ટિકોણ, અભિપ્રાય, મત, વિચાર

vigilance
સતર્કતા

vigilance case
સતર્કતા મામલો

vigilence clearance
સતર્કતા ના-વાંધા, સતર્કતા અનાપત્તિ

vigorous
જોરદાર, જોમદાર, કઠિન

vindictive
બદલાની ભાવના વાળું, પ્રતિશોધી

violate
અતિક્રમણ, ભંગ, નિયમનું ઉલ્લંધન

violation
ઉલ્લંઘન

virtue
સદગુણ, કૃપા, આધાર


logo