logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

viability
સક્ષમતા, લાભપ્રદતા, વ્યવ્હારિતા

viable
વ્યવહારુ, સક્ષમ, લાભપ્રદ, ઉપયોગી

vice
ઉપ(પદનામ) વ્યાસન, ના સ્થાને

vice versa
એનાથી ઉલટું

vicious circle
વિષચક્ર

victimise
શિકાર બનવું, ભોગ બનવું

victimization
પીડન, ઉત્પીડન

victory
વિજય, જય

video conferencing
દ્દૃશ્ય અધિવેશન, વિડિયો કોન્ફરન્સીંગ

view
દૃષ્ટિ, દૃશ્ય


logo