logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

in cash
રોકડેથી, નગદથી

in duplicate
બે નકલમાં

in fact
વાસ્તવમાં, ખરેખર, વસ્તુતઃ

inability
અયોગ્યતા,અક્ષમતા

inaccessible
અપ્રાપ્ય, દુપ્રાપ્ય, પહોંચથી દૂર

inadmissible
અસ્વીકાર્ય, અગ્રાહ્ય

inadvertently
અસાવધાનીથી,અભાનપણે

inauguration
ઉદ્દઘાટન, લોકાર્પણ

incentive
પ્રોત્સાહન

incidental
પ્રાસંગિક, આકસ્મિક


logo