logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

verification
સત્યાપન, ખરાઈ

verification of antecedents
પૂર્વબયાનની ખરાઈ

verification of stores
માલની ખરાઈ

verification sheet
ખરાઈ પત્રક

verified copy
ખરી નકલ, સત્યાપિત નકલ

vernacular
સ્થાનિક, દેશી

version
વિવરણ, રૂપાંતર, પાઠાંતર, પાઠ

versus
વિરુદ્ધ,સામસામે ,-નિ સામે ,આમને સામને

vertical communication
ઉર્ધ્વસંચાર

vertical filing system
ઉર્ધ્વ ફાઈલ પદ્ધતિ


logo