logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

film
ફિલ્મ, ચલચિત્ર,કેમેરામાં વપરાતી કચકડાની પટ્ટી

final
અંતિમ, છેલ્લું, આખરી

finance
નાણા, નાણાકીય

financial
નાણાકીય

financier
નાણા ધીરનાર

findings
નિષ્કર્ષ, તારણ, સાર, બોધ

fine
દંડ

fine arts
લલિત કળાઓ

finger print
આંગળાની છાપ

finished goods
તૈયાર માલ


logo