logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

jointly and severally
સંયુક્ત અને વિભક્ત, અલગ રૂપે

journal
પત્રિકા, નોંધપોથી, મુખપત્ર

journalist
પત્રકાર, સંવાદદાતા, ખબરપત્રી

judgement
નિર્ણય, ન્યાય કરવો, યોગ્ય કરવું

judicial
ન્યાયિક, અદાલતી

judicial custody
ન્યાયિક કબજામાં

judicial enquiry
અદાલતી તપાસ

judicial notice
ન્યાયિક આદેશ

judicial power
ન્યાયાલયની સત્તા

judicial service
ન્યાયિક સેવા


logo