logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

fellow
સાથી, સભ્ય, સંશોધક, સમાનધર્મા, સહકર્મી

fellowship
સંશોધનવૃત્તિ

female
સ્ત્રી, નારી, મહિલા, માદા

fertile
ઉપજાઉ, ફળદ્રુપ

fictitious
કલ્પિત, ઉપજાવી કાઢેલું, કલ્પ્નોત્થ

fidelity
વફાદારી, નિષ્ઠા

field
ક્ષેત્ર, વિસ્તાર

figure
આંક, અંક, મૂર્ત

file
ફાઈલ, સંચિકા

filing
(કાગળો) ફાઈલ કરવા


logo