logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

route
મૂળ, માર્ગ

routine
ઘટમાળ, રોજિંદુ, રોજબરોજનું

routine note
નિયમીત ટિપ્પણી

routine test
નિયમીત પરીક્ષણ, નિયમીત કસોટી

royalty
સ્વામીત્વ

rubber stamp
રબ્બરનો સિક્કો

rude
અશિષ્ટ, અભદ્ર, અસંસ્કારી

rule
નિયમ, શાસન, વ્યવસ્થા

ruler
શાસક, રાજા

rules and regulations
નિયમ, વિનિમય


logo