logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

variable
પરિવર્તી

variance
અંતર, ભેદ, મતભેદ, વિચારભેદ

variant
પ્રકારો, ભિન્નતા, ભિન્ન

variation
વિભિન્નતા, વૈવિધ્ય

variation in quality
ગુણવત્તા, વૈવિધ્ય

variety
વૈવિધ્ય

vehicle
વાહન

ventilate
અભિવ્યક્ત કરવું,મોકળાશ કરી આપવી, હવા વહન

venture
સાહસ, જોખમ, નવઉદ્યમ

venue
સ્થાન, સ્થળ, જગ્યા


logo