logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

joint
જોડાવું, સંયુક્ત

joint account
સંયુક્ત ખાતું

joint cadre
સંયુક્ત સંઘર્ષ

joint committee
સંયુક્ત સમિતિ

joint consultative committee
સંયુક્ત ચર્ચા સમિતિ/ સંયુક્ત વિમર્શ સમિતિ

joint family
સંયુક્ત પરિવાર, સંયુક્ત કુટુંબ, અવિભક્ત પરિવાર

joint ownership
સંયુક્ત માલિકી

joint responsibility
સંયુક્ત જવાબદારી

joint venture
સંયુક્ત ઉદ્યમ

jointly
સંયુક્ત રીતે


logo