logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

revised budget
સંશોધિત અંદાજપત્ર

revised estimate
પરિશોધિત આકલન, સંશોધિત આકલન

revised rules
સંશોધિત નિયમો

revision
પુનઃનિરીક્ષણ, પરિશોધન

revision of pay scale
પગારધોરણમાં સંશોધન

revival
પુનઃજીવન પુનર્જીવન

revocation
પ્રતિસંહરણ

revoke
પ્રતિસંહરણ કરવું

revolution
ક્રાંતિ

revolving fund
પરિક્રમી કોશ, ફરતો કોશ, ચલ નિધિ


logo