logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

reserve
સુરક્ષિત રાખવું, અનામત રાખવું

reserve price
અનામત કિંમત, અનામત મૂલ્ય

reserved accommodation
આરક્ષિત સ્થાન, અનામત જગ્યા

reserved constituency
આરક્ષિત મતક્ષેત્ર, અનામત મતવિસ્તાર

resettlement
પુનઃવ્યવસ્થાપન, પુનર્વાસ

reshuffle
ફેરબદલ, તળેઉપર

residence
નિવાસ, આવાસ, નિકેત

resident
નિવાસી, સ્થાનિક

resident permit
આવાસ પત્ર, આવાસ અનુમતિ

residential
આવાસી, નિવાસી


logo