logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

primary receipt
મૂળ રસીદ, મૂળ પાવતી

principal
મુખ્ય, આચાર્ય, પ્રાચાર્ય, માલિક, ધણી

principal debtor
મુખ્ય દેવાદાર, મૂળ દેવાદાર

printer
મુદ્રક, મુદ્રણયંત્ર, છાપયંત્ર

printing
મુદ્રણ, છાપકામ

prior indication
પૂર્વ સંકેત

priority grading
પ્રાથમિક્તાની કક્ષા/ કોટિઓ

prison
જેલ, કારાગાર, બંદીઘર

prisoner
કેદી

privacy
એકાંત


logo