logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

valedictory session
સમાપનસત્ર, વિદાયસત્ર, પૂર્ણાહુતિ સત્ર

valid
માન્ય

valid argument
માન્ય દલીલ

valid reason
માન્ય કારણ ,તાર્કિક કારણ

validity date
માન્ય તારીખ, માન્યતા તારીખ

valuation
મૂલ્યાંકન, મૂલ્યન

valuation certificate
મૂલ્યાંકન પ્રમાણપત્ર

valuation report
મૂલ્યાંકન રિપોર્ટ, મૂલ્યાંકન અહેવાલ

value
મૂલ્ય

valuer
મૂલ્યકાર,મૂલ્યાંકનકાર


logo