logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

rank
શ્રેણી, પંક્તિ, હોદ્દો

rank and file
જનસાધારણ

ranking
શ્રેણીકરણ

rapid action force (RAF)
ત્વરિત કાર્યવાહી દળ

rare
દુર્લભ, જૂજ, વિરલ

rash
અંધાધુંધ, આડેધડ, ઉતાવળે,ઉડઝૂડ

ratable value
કરયોગ્ય મૂલ્ય, કરપાત્ર કિંમત

rate
ભાવ, દર

rate contract
ભાવ કોન્ટ્રાક્ટ

rate list
દરસૂચિ, ભાવસૂચિ


logo