logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

job study
કાર્યાભ્યાસ, કાર્યશિક્ષણ

job work
નોકરી-કામ, કાર્યવિશેષ

job-oriented
રોજગારકેન્દ્રી

jobless
બેરોજગાર

join
નોકરીમાં જોડાવું, કામ સ્વીકારવું

joining date
નોકરીની તારીખ

joining pay
કાર્યભાર વેતન

joining period
કાર્યભાર સમય

joining report
કાર્ય સ્વીકાર પત્ર

joining time
કાર્યભાર સમય, નોકરી/સેવામાં જોડાવાનો સમય


logo