logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

intensive
ખબર, સઘન, ઊંડું, ગહન, સાતત્યસભર

intent
ઈરાદો, આશય,હેતુ

inter alia
અન્ય મુદ્દા સાથે

inter se
અંદરોઅંદર, પરસ્પર, એકબીજાને

inter-departmental
આંતરવિભાગીય

interaction
આદાનપ્રદાન

interest
વ્યાજ, હેતુ, રસ

interfere
વચ્ચે પડવું, હસ્તક્ષેપ કરવો

interim
વચગાળાનું

interim order
વચગાળાની રાહત, વચગાળાનો આદેશ


logo