logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

refuse
ઇનકાર કરવો, અસ્વીકાર કરવો

refused leave
નકારેલી રજાઓ

refutation
ખંડન

regard
માન, તત્સંબંધી, આદર, તે વિશે, સમજવું

region
પ્રદેશ, વિસ્તાર, ક્ષેત્ર

regional
પ્રાદેશિક, ક્ષેત્રીય

register
દફતર, નોંધવહી, ખાતાવહી

registered
નોંધાયેલું, પંજીકૃત

registered office
પંજીકૃત દફતર

registering authority
પંજીકરણ પ્રાધિકરણ, નોંધણી અધિકરણ


logo