logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

refer
સંદર્ભ, ઉલ્લેખ, સંદર્ભ જોવો, વિચાર માટે મોકલવું

reference
સંદર્ભ, હવાલો, નિદેશ

referral
સંદર્ભ/નિર્દેશ સંબંધી

refixation of pay
પગારનું/વેતનમાનનું પુનનિર્ધારણ

reform
સુધાર, સુધારો, સુધારણ

refrain from
અલગ રહેવું, અલિપ્ત રહેવું

refreshment
નાસ્તો, અલ્પાહાર,જલપાન

refund
રિફંડ, ધન પાછું આવવું, પ્રતિદેય

refundable
પ્રતિદેય, પરત આપવા યોગ્ય

refusal
અસ્વીકૃતિ, ઇનકાર


logo