logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

visual inspection
દૃશ્ય નિરીક્ષણ

visual publicity
દૃશ્ય પ્રાચાર

visualize
દૃષ્ટિગત, સાકાર કરવું

vital
મહત્વપૂર્ણ, માંસલ, ભરેલું, ઔષધિ, ઔષધ

vital part
મર્મસ્થળ, મર્મસ્થાન

vital service
અતિઆવશ્યક સેવા

vital statistics
જીવન સંબંધી આંકડા, જન્મમૃત્યુ આંકડા, સ્ત્રીના શરીરના માપ સંબંધી આંકડા

vitality
જીવનશક્તિ, જીવંતતા

viva voce
મૌખિક પરીક્ષા

vivid
સ્પષ્ટ, સુસ્પષ્ટ


logo