logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Fundamental Administrative Terminology (English-Gujarati)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

rectification
પરિશોધન, પુનઃશોધન

recurring
ફરીફરીને આવનારું ,જેનું વારંવાર પુનરાવર્તન થતું હોય તેવું

red-tapism
તુમારશાહી

redeem
મોચન, છોડાવવું, નિવારણ કરવું

redemption
છોડાવવું

redirected
પુનઃપ્રેષિત

redress
નિવારણ, પુનઃઆયોજન, દૂર કરવું

redressal
નિવારણ, પુનયોજન

reduction
કમી, છૂટ, કપાત

redundant
અનાવશ્યક, બિનજરૂરી


logo